જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Schools4

અમરેલી જિલ્લામાં કુલ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા-સામાન્ય પ્રવાહ

અમરેલી જિલ્લામાં કુલ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ( પત્રક - 2 મુજબ )પૈકી સામાન્ય પ્રવાહ ધરાવતી શાળાઓ શાળની સંખ્યા

ક્રમ તાલુકાનું નામ રાજય સરકાર હસ્તકની શાળાઓ કેન્દ્ર સરકાર હસ્તકની શાળાઓ સમાજ કલ્યાણ ખાતા હસ્તકની શાળાઓ લોકલ બોડીઝ હસ્તકની શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ નોન ગ્રાન્ટેડ શાળાઓ કુલ તાલુકા આદિજાતી અતિપછાત વિસ્તારમાં હોય તો અહી જણાવવો
1 અમરેલી - - - - 09 03 12 -
2 બગસરા - - - 01 - - 01 -
3 બાબરા 01 - - - - 04 05 -
4 ધારી - - - 01 03 - 04 -
5 જાફરાબાદ 01 - - - 01 01 03 -
6 કુંકાવાવ - - - - 04 03 07 -
7 ખાંભા - - - - 02 - 02 -
8 લાઠી - - - 01 02 04 07 -
9 લીલીયા - - - - 01 01 02 -
10 રાજુલા 01 - - 01 02 - 04 -
11 સાવરકુંડલા - - - - 07 02 09 -
  કુલ : -   03 - - 04 31 18 56 -