જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Aboutus

આપણા વિશે

જિલ્લાનો સામાન્ય અહેવાલ

શાળા સલામતી

 1. જિલ્લાની તમામ શાળાઓમાં સલામતીના ભાગ રૂપે અગ્નિ  શામક યંત્ર વસાવવામાં આવેલ છે.
 2. જિલ્લાની મોટાભાગની માધ્યમિક શાળાઓ બે માળથી વધારે નથી. તથા મોટા ભાગની શાળાઓ સ્લેબવાળી છે.
 3. જિલ્લાની લગભગ તમામ શાળાઓમાં ઈલે.વાયરીંગ કન્સીલડ કરેલ છે.
 4. જિલ્લાની કોઈપણ શાળામાં કીચન, પેન્ટ્રી અને કેન્ટીન નથી.

રમત - ગમત ક્ષેત્રે  

 1. જિલ્લાની તમામ શાળાઓમાં રમત - ગમત સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
 2. રાજય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે.
 3. જિલ્લામાં રાજય કક્ષાની રમત - ગમત સ્પર્ધાઓ યોજવામાં આવેલ છે.
 4. ટગ ઓફ વોટ માં જિલ્લાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામેલ છે.

વાંચન પર્વ બાબત

 1. જિલ્લાની તમામ શાળાઓમાં વાંચન પર્વની ઉજવણી કરવામાં આવેલ છે.
 2. જિલ્લામાં શાળાની તમામ લાયબ્રેરીઓ સ્વચ્છ, સુઘડ બનાવવામાં આવેલ છે.
 3. પ્રાર્થના સભાઓમાં વાંચન વિશે વાર્તાલાપ આપવામાં આવે છે.

પ્રાણાયામ તથા યોગ

 1. જિલ્લાની તમામ શાળાઓમાં પ્રાર્થના સભામાં પ્રાણાયામ તથા યોગ કરાવવામાં આવે છે.

અમરેલી જીલ્લાની માહિતી

AREA OF THE DISRICT
Rural Area 6999.04/sq.km
Urban Area 382.13/sq.km
Total Area 7381.17/sq.km
POPULATION
Rural Population 10,80,423
Urban Population 3,12,872
TOTAL 13,93,295
LITERACY
Male 77.68 %
Female 57.77 %
TOTAL 67.72 %
Main City AMRELI
Village 622
Taluka 11